આજકાલ નવી નવી કંપનીઓ આવીને માર્કેટને હલાવી નાખે છે, જૂની સ્થાપિત કંપનીઓેને માત કરી દે છે.
આવું કરવામાં તેઓ કેમ સફળ થાય છે?
કારણ કે તેમણે ગ્રાહકોની જરૂરિયાતો વધારે સારી રીતે સમજી હોય છે.
ગ્રાહકોને શું જોઇએ છે એ સમજવામાં જો જૂની કંપનીઓ નિષ્ફળ જાય, કે એ તરફ બેદરકારી સેવે, તો નવી કંપનીઓને આવવાની ખુલ્લી તક મળી જાય.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કોચિંગ ક્લાસવાળાઓ એમના….
પૂર્વ લેખ:
માણસોને માત્ર કામ કેવી…..