જેમ જેમ ધંધાની સાઇઝ વધતી જાય છે, આપણા પ્રોબ્લેમ, રિસ્ક અને આપણા ખોટા નિર્ણયોથી થનાર નુકસાનની સાઇઝ વધતી જાય છે, તેમ તેમ આપણને ધંધા અંગે જ્યાંથી માર્ગદર્શન મળી શકે એવા સ્ત્રોતની સંખ્યા ઘટતી જાય છે. 40-50 માણસોની ટિફિન સર્વિસ અને 4-5 હજાર માણસોના જમણવાર કરનારા બન્ને કહેવાય તો કેટરર્સ, પણ બન્નેની સમસ્યાઓના સાઇઝ અને પ્રકાર જૂદાં હોય ને?
ધંધાની સાઇઝ અનુસાર માર્ગદર્શન મળતું રહે, તો વિકાસની ગતિ અવિરત રહી શકે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આજકાલ વિશ્વભરના જ્ઞાન….
પૂર્વ લેખ:
ધંધામાં તમારા પ્રતિસ્પર્ધીની…..