દિવસો દિવસ કસ્ટમરને ઉઠાં ભણાવીને, મીઠું મીઠું બોલીને ન જોઇતો માલ ચીપકાવી દેનાર સ્માર્ટ સેલ્સમેનો પ્રત્યેનો કસ્ટમરોનો ગુસ્સો વધતો જાય છે. આજના કસ્ટમર પાસે ઘણી માહિતી છે, અને ન હોય તો એ તરત શોધી શકે છે. ખોટું બોલીને, કસ્ટમરોના અજ્ઞાનનો લાભ લઇને એમને ભળતી વસ્તુ પધરાવનાર કંપનીઓ એમને ગમતી નથી. અને એકવાર ખબર પડ્યા બાદ તેઓ એવી કંપનીના નામ પર કાયમી ચોકડી મારે છે. આ એક રેડ સિગ્નલ છે, જેના પર ધ્યાન આપવું જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બોલ-બચ્ચન થવાનું,….
પૂર્વ લેખ:
જેને કસ્ટમરમાં એની પાસેથી મળી……