મોટા ભાગના કસ્ટમરો કે જે આપણી પ્રોડક્ટ કે સર્વિસથી ખુશ નથી, એ આપણને સામેથી કહેતા નથી. પણ એક દિવસ એ ચૂપચાપ આપણને છોડીને જતા રહે છે.
એવું થાય એ પહેલાં આપણે એમને પૂછી લઇએ, એમની પાસેથી ફીડબેક લઇએ, તો ઘણું નુકસાન બચી જાય.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જૂના, વફાદાર કસ્ટમરો ધંધાને…..
પૂર્વ લેખ:
આપણે વ્યસ્ત હોઇ શકીએ છીએ……