જૂના, વફાદાર કસ્ટમરો ધંધાને વિકસાવવામાં જેટલો ફાળો આપી શકે છે, એટલું સેલ્સના નુસ્ખાઓ કે માર્કેટિંગના ગમે તેવા પ્રયાસોથી હાંસલ થઇ શકતું નથી.
જૂના કસ્ટમરોને સાચવી રાખવા એમને ઉચ્ચતમ સેવા આપો. તેઓ ખુશ રહેશે, તો તમને કામ આપતા રહેશે અને બીજાંને તમારા વિશે સારો અભિપ્રાય અને ભલામણ પણ કરતા રહેશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંપનીમાં લોકોના બે પ્રકારના…
પૂર્વ લેખ:
મોટા ભાગના કસ્ટમરો કે જે……