કંપનીમાં લોકોના બે પ્રકારના રોલ જ હોવા જોઈએ:
૧) જે લોકો કસ્ટમરના સીધા સંપર્ક માં આવે છે એમણે કસ્ટમરને સારામાં સારી સેવા આપવાની.
૨) બાકીના બધાએ આ લોકોને મદદ કરવાની કે જેથી તેઓ કસ્ટમરને સારામાં સારી સર્વિસ આપી શકે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સેલ્સમાં આપણે શું વેચીએ…..
પૂર્વ લેખ:
જૂના, વફાદાર કસ્ટમરો ધંધાને…..