જ્યારે કંપનીમાં કંઇક પરિવર્તન લાવવું હોય ત્યારે એ સફળ બનાવવા માટે, બધાને એમાં સામેલ કરવા માટે બિઝનેસ લીડરે બધા સાથે વ્યવસ્થિત, સમયસર અને નિયમિત કોમ્યુનિકેશન કરવું જરૂરી છે. લીડરો સાથ આપે, તો જ કંપનીઓમાં પરિવર્તનો સફળ થાય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
પરિવર્તનોના ડરથી,……
પૂર્વ લેખ:
જો આપણે પોતે કરેલી ભૂલોમાંથી…..