કંપનીમાં વિચારવાનું માત્ર ટોપ બોસ લોકો જ કરતા હોય, અને બાકીના બધા માત્ર સૂચનાનું અનુસરણ જ કરતા હોય, તો એ બહુ આગળ નહીં વધી શકે. હાથ-પગ ઘણાં હોય, પણ મગજ એક જ હોય, તો કેમ ચાલે?
બધાંયના હાથ-પગ અને મગજ ચાલતાં રહે, અને ઘણાં મગજને વાપરવાની છૂટ મળે, તો ઘણી લાંબી મજલ કાપી શકાય.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
લોકોને સાચા અર્થમાં મદદરૂપ….
પૂર્વ લેખ:
મોટા હરિફને હંફાવવા….