આપણને કોઇક આઇડીયા આવ્યો અને આપણે એ પ્રમાણે કંઇક બનાવીને માર્કેટમાં મૂકીએ, એટલે કસ્ટમરો ખરીદવા માટે લાઇન લગાવીને ઊભા રહેશે, એવું થવાની શક્યતા ઓછી છે. લોકોનું ધ્યાન જાય, એમને એની ખબર પડે, એમને એ ગમે એ બધું થાય પછી જ એ સફળ થશે. એ પહેલાં આપણે ઘણી ધીરજ રાખવી પડશે. ઘણી મહેનત કરવી પડશે. સતત મથ્યા રહેવું પડશે. એટલું કરશું, તો સફળતા પણ આવશે જ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સરળ ભાષામાં, ટૂંકાણમાં સમજાઇ…
પૂર્વ લેખ:
કોઇને આપણી પ્રોડક્ટ ગમે….