મોટા ભાગના ધંધાર્થીઓ એક વાત પર ફોકસ કરતા હોય છે: “હું વધુમાં વધુ પૈસા કેવી રીતે કમાઇ શકું?”
ખરેખર તો ધંધાર્થી જો એવો વિચાર કરે કે “હું કઇ રીતે વધારે ને વધારે લોકોની જિંદગીઓ બહેતર બનાવી શકું?” તો એ પોતાના પેસા કમાવાના લક્ષ્ય પર જલદી પહોંચી શકે.
જો તમે તમારા ધંધાથી જેમને ફાયદો થાય, એવા લોકોની સંખ્યા વધારી શકો, તો પૈસા આપોઆપ આવશે જ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સતત વિચારો:….
પૂર્વ લેખ:
કસ્ટમર ને કોઈ પણ ભોગે….