કંપનીમાં અને ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે, એ જાણવા માટે ઓફિસમાં બેસી રહીને ફોન કરતા રહેવું કે માત્ર રિપોર્ટ્સ જોઇને એનાલીસીસ કરવું કે તમારા સ્ટાફના લોકો સાથે કેબિનમાં બેસીને ચર્ચા કરવી એટલું પૂરતું નથી. જાતે જઇને જોવું, તપાસવું, જાણવું પડશે. જ્યાં કામ થાય છે, જ્યાં કસ્ટમર આવે છે, ત્યાં શું થાય છે, એની ખબર આપણને પોતાને હોવી જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
મોટા મંદિર માટે પથ્થર તોડતા….
પૂર્વ લેખ:
આપણે બે પર્વત પર એક સાથે…