માણસોને રાખતી વખતે ધ્યાનમાં રાખો
જે માત્ર પૈસા માટે કામ કરે છે, એ થોડાક વધારે પૈસા માટે આવશે, અને એનાથી થોડા વધારે પૈસા મળતાં જતો પણ રહેશે.
જેમના કામ કરવા પાછળ પૈસા ઉપરાંત કંઇક મકસદ હોય, કંઇક સારું કરવાની ભાવના હોય, એવા લોકોને શોધો અને સંભાળી રાખો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંપનીમાં જેને મિટિંગો….
પૂર્વ લેખ:
નવા માણસની નિમણૂક…