આપણા માણસો જે કામ કરી રહ્યા છે, એ દરેકની કદર કરો. એમના ઉત્સાહમાં વધારો કરવા માટે આપણા અમુક સારા શબ્દો જેવું બીજું કંઇ જ પાવરફુલ સાધન નથી. આ શબ્દો બોલવામાં આપણને પૈસા નથી લાગતા, પણ કાર્યક્ષમતા અને ઉત્પાદકતા વધારવામાં એમનું મૂલ્ય ખૂબ ઊંચું હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણા માણસો જો ખુશ….
પૂર્વ લેખ:
માણસોને જે કંઇ આપો…..