આપણી ટીમના લોકો ખુશ હશે, તો તેઓ કસ્ટમરોને સારી સર્વિસ આપશે. સારી સર્વિસ મળશે, તો કસ્ટમર ખુશ થઇને વારંવાર પાછા આવશે. અને કસ્ટમરો વારંવાર આવશે, તો પ્રોફિટ વધશે , અને આપણને ખુશી થશે.
તો શરુઆત આપણા લોકોને ખુશ કરવાથી કરવી જોઇએ કે નહીં?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધાનું શ્રેષ્ઠ પ્રયોજન-મિશન…..
પૂર્વ લેખ:
તમારા ધંધા વિશે વધારે…..