જે કંપનીમાં આદર અને પ્રેમથી કામો થાય છે, એ મજબૂતીના પાયા પર ઊભી રહે છે.
ડરના પાયા પર ઊભેલી કંપની હાલકડોલક રહે છે, કારણ કે સતત ડરના વાતાવરણમાં કોઇ લાંબો સમય સારું કામ કરી શકે નહીં.
કંપનીમાં પ્રેમ અને આદરનું વાતાવરણ સ્થાપો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
લોકો જો ખરેખરું મન લગાવીને….
પૂર્વ લેખ:
લોકોનો કામ કરવામાં ઉત્સાહ…