કોઇ આપણને ન જોઇતી વસ્તુ ચિપકાવી જાય તો આપણને નથી ગમતું. આપણે આપણી ઇચ્છા મુજબ ખરીદવાનો નિર્ણય લઇએ, એ આપણને ગમે છે.
આપણા કસ્ટમરને પણ એવું જ ગમતું હોય છે.
કસ્ટમરને માલ ચિપકાવવાની કોશિશ ન કરો. એ પોતે મરજીથી ખરીદવાનું નક્કી કરે, એવી પરિસ્થિતિ ઊભી કરો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણે, આપણી કંપની,….
પૂર્વ લેખ:
સરળ ભાષામાં, ટૂંકાણમાં સમજાઇ…