લોકો જો ખરેખરું મન લગાવીને કામ કરશે, તો એમની દેખરેખ રાખવામાં બહુ મહેનત નહીં કરવી પડે. એમને આપોઆપ ખબર પડતી જશે, કે શું કરવાનું છે, અને તેઓ એ મુજબ કામ કરતા પણ જશે. અને આ રીતે જેટલા વધારે લોકો એમની આપ-મરજીથી કામ કરતાં થશે, એટલી એમને મેનેજ કરવાની કોશિશ અને ખર્ચ ઓછાં કરવાં પડશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જે ખૂબ લાંબો સમય ઓફિસમાં….
પૂર્વ લેખ:
જે કંપનીમાં આદર અને પ્રેમથી…