પરિવર્તનોના ડરથી, એમને નહીં અપનાવવાથી સમસ્યાઓ હલ નથી થતી. ઉલટાની, એ વકરે છે.
અમુક પરિવર્તનો રોકી નથી શકાતા. એ થઇને જ રહે છે.
પરિવર્તનને સ્વીકારીને એને ખુલ્લા મનથી અપનાવીએ, તો આપણે જાતે પણ વિકસી શકીએ અને એના પરિણામોને પણ માણી શકીએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સ્થિરતા અને પ્રગતિને બનતું નથી……
પૂર્વ લેખ:
જ્યારે કંપનીમાં કંઇક પરિવર્તન……