ઉપયોગી આઇડીયાઝનો ઉદ્ભવ કોઇ પણ દિમાગમાં શક્ય છે. આપણે આપણી સાથે સંકળાયેલા બધાંય દિમાગોના આપણા ધંધાને બહેતર બનાવવા માટેના આઇડીયાઝ સમજવાની કોશિશ તો કરવી જ જોઇએ. તમારી ટીમ સાથે ધંધા વિશે, કસ્ટમર વિશે, કંપની અંદરના માહોલ વિશે, ક્યાં સુધારા વધારા કરવા જોઇએ એના વિશે અવાર-નવાર ચર્ચા અને વિચારોની આપ-લે કરતા રહો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જે કંપનીના બધાંય…..
પૂર્વ લેખ:
ધંધામાં કામ કરતા લોકો વચ્ચેનો….