તમારા ધંધામાં સતત ઘડિયાળ જોઇને કામ કરનારાઓ તમને લાંબી મદદ નહીં કરી શકે.
પોતાના કામથી કંપનીની પ્રોડક્ટ કે સર્વિસ સુધરવી જોઇએ, કંપનીને કંઇક ફાયદો થવો જોઇએ એવી માન્યતા રાખીને સમય જોયા વગર, જવાબદારી ઉપાડનાર અને નિભાવનાર લોકો જ તમારી લાંબી સફરમાં સાથ આપી શકશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી પોતાની કંપનીમાં આપણે……
પૂર્વ લેખ:
આપણી કંપનીનું સ્તર આપણા…..