જે કોઇ પણ કામ આપણે કરતાં હોઇએ, એ કરવામાં આનંદ આવતો હોય, એ બહુ મહત્ત્વનું છે. જે પોતાના કામથી ખુશ હોય છે, એ જ સફળ થઇ શકે છે. તમારા કામ વિશે સતત આ સવાલો પૂછતાં રહો:
હું જે કામ કરું છું, એમાં મને આનંદ આવે છે?
જે લોકો સાથે હું કામ કરું છું, એ લોકો મને ગમે છે?
હું જીવનનો આનંદ માણી શકું છું?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારા કુટુંબ અને તમારા ધંધાને….
પૂર્વ લેખ:
શિસ્ત વગર….