સાંભળવું એ અસરકારક કોમ્યુનિકેશનનું એક અતિ મહત્ત્વનું પાસું છે.
અને અસરકારક કોમ્યુનિકેશન એ સંબંધોની જાળવણી માટે તથા ધંધાના સફળ મેનેજમેન્ટ માટે જરૂરી બાબત છે.
લોકોની સાથે ઘનિષ્ઠ સંબંધો બાંધવા માટે અને ધંધાને સારી રીતે મેનેજ કરવા માટે લોકોને ધ્યાનથી સાંભળો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જો તમારી કંપનીમાં કંઇક…….
પૂર્વ લેખ:
બિઝનેસ લીડર પોતાના વાણી…..