જે ખૂબ લાંબો સમય ઓફિસમાં કે પોતાની કામ કરવાની જગ્યાએ વીતાવે છે, એ બહુ મહેનતુ છે, બીજાં કરતાં વધારે ઉપયોગી અને વફાદાર છે, એવા ભ્રમમાં રહેવું નહીં. એમને વધારે પ્રોત્સાહિત કરવા વ્યર્થ છે. આજે ઝડપથી કામ કરી શકે એવા લોકોની જરૂર છે. ઓછા સમયમાં પણ ખૂબ સારું કામ પાર પાડી શકે એવા લોકોને શોધી કાઢો અને એવા લોકો જો ઓલરેડી ટીમમાં હોય, તો એમને સાચવી રાખો. આજની રેસ જીતવી હોય, તો ઘોડા જોઇશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જે બિઝનેસ લીડર એવું માને…..
પૂર્વ લેખ:
લોકો જો ખરેખરું મન લગાવીને….