“આગામી અમુક વર્ષોમાં આટલો ગ્રોથ કરીશું.” – એવું વિઝન સેટ કરવું આસાન છે.
પણ એ વિઝનને સાક્ષાત કરવા ખૂબ કામ, મહેનત, એકાગ્રતા, લગન, ધગશ અને કુશળતા જોઇએ. એ બધુંય ન હોય, તો વિઝન વેબસાઇટ કે બ્રોશરમાં જ અટવાઇને વિખેરાઇ જાય, અને બીજા વર્ષે બીજું એવું જ કોસ્મેટિક વિઝન ત્યાં લખવું પડે.
આપણે જાતે તથા કંપનીના દરેક માણસને રોજે રોજ કોઇ પણ વિઝન માટે કામ કરતો કરવામાં થોડી ચેલેન્જ હોય છે.
એ ચેલેન્જ માટે ઘણી મહેનત કરવી પડે છે. અને ત્યારે વિઝન વાસ્તવિકતામાં પરિણમે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ઘણા ધંધાર્થીઓ એવું વિચારીને…..
પૂર્વ લેખ:
આપણા દરેક કર્મચારીઓ…..