તમારી ટીમના મેમ્બરોને જાણવાની કોશિશ કરો. એમના જીવનમાં શું ચાલી રહ્યું છે, એમના શું સપના છે, તેઓ કઇ ચેલેન્જીસનો સામનો કરી રહ્યાં છે, એ સમજવાની કોશિશ કરો.
તમે સાચા દિલથી એવું કરશો, તો જરૂર એમનો વિશ્વાસ સંપાદન કરી શકશો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી ટીમ અને આપણા સંતાનો….
પૂર્વ લેખ:
ધંધામાં જેટલું ધ્યાન પૈસા….