દરેકની પાસે દિવસમાં ૨૪ કલાકનો જ સમય હોય છે.
કુવામાંથી કાઢેલું પાણી સાચવવામાં, નવું પાણી સીંચવા માટે અથવા એક કે અનેક નવા કુવા ખોદવા પાછળ આપણે આપણો સમય વાપરી શકીએ છીએ.
આપણે જે કંઇ પણ પસંદ કરીએ, એ દરેક વિકલ્પના પરિણામો અલગ જ હોય છે.
આપણે કઈ વાત માટે કેટલો સમય ફાળવીએ છીએ એના પરથી નક્કી થાય છે, કે આપણા માટે શું મહત્ત્વનું છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધાની સાઇઝ વધે,……
પૂર્વ લેખ:
ધંધાની જીવનયાત્રામાં ઘણું….