બધા નિર્ણયો આપણી પાસે રાખીને આપણે અનુયાયીઓ પેદા કરી શકીએ.
નિર્ણયો લેવાની સત્તા લોકોને આપીને આપણે બીજા લીડરો ઊભા કરી શકીએ.
કંપનીમાં નાનાંમોટાં નિર્ણયો લેનારાઓની સંખ્યા જેમ જેમ વધે તેમ તેમ કંપનીની ચપળતા વધે, જે એને સફળ થવામાં ઘણી મદદ કરી શકે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જે ધંધાનો લીડર પોતે કંઇક…..
પૂર્વ લેખ:
જો તમે ધંધાને જેની જરૂર હોય….