પરિવર્તન વિશે આ સમજવા જેવું છે:
જ્યારે આપણને કોઇ બદલવાની કોશિશ કરે, પરિવર્તન બહારથી આવે, તો એનાથી ડર લાગે, આપણે એનાથી દૂર ભાગવાની કોશિશ કરીએ.
એનાથી વિપરીત, જ્યારે આપણે પોતે બદલવાનું નક્કી કરીએ, ત્યારે આપણને એ ગમે. આપણને એમાં વિકાસની તક પણ દેખાય.
આપણા માણસો પર પરિવર્તન વિશે આ જ ભાવ ધરાવતા હોય છે.
પરિવર્તન લાવવું હોય, તો એ ઠોકી નહીં બેસાડો. માણસો પોતે એને સ્વીકારે એવી પરિસ્થિતિ ઊભી કરો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
નવી વસ્તુઓ આપવી છે?
પૂર્વ લેખ:
જાણવાથી, શીખવાથી અને….