સ્ટાફ મેમ્બરોને સિલેક્ટ કરતી વખતે ઉતાવળ ન કરો.
ટીમમાં કોઇકની નિમણૂક કરતી વખતે જો યોગ્ય માણસ ન મળે, તો રાહ જુઓ.
ઉતાવળમાં જે હાથમાં આવ્યું એ લઇ લેશો, તો મોટે ભાગે પસ્તાવું પડશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં અનેકવિધ કામો કરવાનાં હોય છે…
પૂર્વ લેખ:
કામો બીજા દ્વારા અને ઝડપથી……